ડિજિટલ કનેક્ટિવિટીનું કેન્દ્ર: હાઇપર સ્કેલ ડેટા સેન્ટર સાથે IT ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં થશે વૃદ્ધિ

0
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી તેમજ વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાની પ્રેરક ઉપસ્થિતિમાં રાજ્ય સરકાર, ગિફ્ટ સિટી અને હેનોક્સ આઈ.ટી. એન્ડ ડેટા સેન્ટર્સ વચ્ચે ₹1317 કરોડના કેબલ લેન્ડિંગ સ્ટેશન (CLS) પ્રોજેક્ટ માટે MoU; 1300થી વધુ રોજગારીની તકોનું થશે સર્જન...
આણંદ જિલ્લાના ધુવારણ ખાતે આકાર પામનાર આ સેન્ટર ભારત અને ગ્લોબલ ઇન્ટરનેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વચ્ચે મહત્ત્વપૂર્ણ મોડલ તરીકે કાર્ય કરશે; ઝડપી આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટી મળતા AI, મશીન લર્નિંગ, અને સ્ટાર્ટઅપ પ્લેટફોર્મ્સના વિકાસને વેગ મળશે, જેથી દેશની ડિજિટલ ઇન્ડિપેન્ડન્સી કેપેસિટી સુદૃઢ થશે.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top