ચોટીલામાં AAPનું ખેડૂત મહાસંમેલન, અરવિંદ કેજરીવાલની ઉપસ્થિતિ: ખેડૂતોના પ્રશ્નો પર થશે ચર્ચા

0
સુરેન્દ્રનગર: આમ આદમી પાર્ટી (AAP) દ્વારા આજે, 7 સપ્ટેમ્બરના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે ખેડૂત મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહાસંમેલનમાં પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઉપસ્થિત રહેશે.
આ કાર્યક્રમમાં ગુજરાતના પ્રદેશ નેતાઓ જેવા કે ઈશુદાન ગઢવી, ગોપાલ ઇટાલીયા, સાગર રબારી, મનોજ સોરઠીયા અને હેમંતભાઈ ખવા પણ હાજરી આપશે. જ્યારે આ સંમેલનનો મુખ્ય હેતુ ખેડૂતોના વિવિધ મુદ્દાઓ, જેમ કે પાકના ઓછા ભાવ, પડતર પ્રશ્નો અને વીજળીની સમસ્યાઓ પર ચર્ચા કરવાનો છે.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)

buttons=(Accept !) days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top